107

Independence Day Quiz (Std 6th to 10th)

DSC Public School
Independence Day Quiz (Std 6th to 10th)

1 / 15

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા?

2 / 15

ભારતીય બંધારણના મુખ્ય રચનાકાર કોને ગણવામાં આવે છે?

3 / 15

હિન્દ છોડો આંદોલન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું?

4 / 15

“તુંમ મુજે ખૂનદો, મે તુમ્હે આઝાદી દૂંગા” આ શબ્દો ક્યાં રાષ્ટ્ર નેતાના છે?

5 / 15

“મિશન મંગલ” ફિલ્મ ભારતની કઈ સંસ્થા સાથે વધુ જોડાયેલ હતી?

6 / 15

ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે?

7 / 15

નીચે માંથી ક્યૂ રાજ્ય દક્ષિણ ભારતીય રાજ્ય ગણાય?

8 / 15

ભારતના રાજ્યોની સંખ્યા કેટલી છે?

9 / 15

નીચેના માંથી કઈ રમત ભારતની રાષ્ટ્રીય રમત છે?

10 / 15

સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના પ્રથમ __________________ હતા.

11 / 15

ભારતને ટોકિયો ઓલમ્પિકની કઈ રમતમાં “ગોલ્ડ મેડલ” મળ્યો છે?

12 / 15

ભારતની સૌથી મોટી બેન્ક કઈ છે?

13 / 15

વૈશાખી ક્યાં રાજ્યનો પરંપરાગત તહેવાર ગણાય?

14 / 15

ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ ગણાય?

15 / 15

“સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક્ક છે અને હું તેને મેળવી ને રહીશ” આ શબ્દો ક્યાં ક્રાંતિકારીના છે?

Your score is

0%

error: Content is protected !!