Please make the payment of Rs. 149/- with the any UPI App on the given QR Code and after that fill the below form to make registration for the marathon. For more inquiry call us on +91 95120 31700.
Marathon Date :- 21/01/2024.
મેરેથોન દોડ બાદ વિજેતા સ્પર્ધકને નીચે મુજબના ઇનામ આપવામાં આવશે.
1st - 11000/- + 🏆 + gift
2nd - 7100/- + 🏆 + gift
3rd - 5100/- + 🏆 + gift
4th - 2100/- + 🏆 + gift
5th - 1100/- + 🏆 + gift
6th to 10th = 🏆 + gift
મેરેથોન દોડ દરમિયાન જે સ્પર્ધા કે અડધી દોડ એટલે કે ત્રણ કિલોમીટર પૂર્ણ કરી હશે તેને માત્ર મેડલ આપવામાં આવશે.
Registration Form
* Please read the above mentioned instructions before filling of the below form
૧) આ દોડ 6 km ની સ્પર્ધા રહેશે. ૧૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમર ના વ્યક્તિઓ જ આ દોડમાં ભાગ લેવા યોગ્ય છે.
૨) મેરેથોન - ૨૦૨૪માં ભાગ લેનાર સ્પર્ધક માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
૩) માત્ર શારીરિક - સશક્ત વ્યક્તિએ જ આ મેરેથોન દોડમાં ભાગ લેવો.અન્યથા આયોજકોની કોઈ જવાબદારી રહેશે નહી.
૪) મેરેથોન દોડમાં ભાગ લેનાર વ્યક્તિને દોડનો રૂટ અને નકશાની અગાઉ થી જાણ કરવામાં આવશે.
૫) મેરેથોન માં ભાગ લેનાર વ્યક્તિએ સમગ્ર સ્પર્ધા દરમિયાન પોતાનો યુઆઇડી ટેગ (Uid tag) પહેરવો ફરજીયાત રહેશે.
૬) મેરેથોન દોડ માટે સ્પષ્ટ જોઈ શકાય તેવી શરૂઆતની અને અંતની સફેદ લાઈન હશે.
૭) મેડિકલ ક્ષેત્રના તાલીમી અને અનુભવી સ્ટાફ પ્રાથમિક સારવાર માટે મેરેથોન દોડના રૂટ ઉપર હાજર રહેશે તથા ઇમરજન્સી - ૧૦૮ વાહન વ્યવસ્થા પ્રાથમિક સારવાર માટે રૂટ પર રહેશે.
૮) કોઈપણ સ્પર્ધકે મેરેથોન દોડ દરમિયાન કોઈપણ પ્રકારનું ગેરવર્તન કે છેતરપિંડી કરેલી સાબિત થશે તે સ્પર્ધકને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
૯) દરેક સ્પર્ધકે મેરોથન દોડમાં ખેલદીલી અને ન્યાયની ભાવનાથી ભાગ લેવાનો રહેશે.
૧૦) નિર્ણાયક નો અંતિમ નિર્ણય જ માન્ય રહેશે.
૧૧) દરેક સ્ટોલ ઉપર સ્પર્ધકને ટોકન/પાસ આપવામાં આવશે અને તે ટોકન/પાસ દરેક સ્પર્ધકે અંતિમ લાઈન - વિજયરેખા પાસે આયોજક ને જમા કરવાના રહેશે.
૧૨) મેરેથોન દોડના રૂટમાં જરૂરી એવું પાણી - શરબત દરેક સ્ટોલમાં આપવામાં આવશે.